TET -1/2 2022
નમસ્કાર!!!!
સારસ્વત મિત્રો !!!!!
ઘણા સમયથી જે શિક્ષક અભિયોગ્યતા પરીક્ષા ની રાહ જોતા હતા તે પરીક્ષા માટે ના ફોર્મ ભરવાનું ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે ....................
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૫/૧૨/૨૦૨૨ છે.
વધુ જાણકારી માટે તેની ઓફિશ્યલ વેબસાઈટ પર જવા અહીં ક્લિક કરો.
ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.